તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | શહેરના ગાંધીગ્રામ સ્થિત શ્રી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | શહેરના ગાંધીગ્રામ સ્થિત શ્રી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે 19 જાન્યુઆરી રવિવારના રોજ સવારના 9:30 થી 1:30 સુધી સમસ્ત ભોઇ સમાજના જ્ઞાતિજનો માટે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. સમસ્ત પ્રભાસ પાટણ અને સોમનાથ ભોઇ યુવક મંડળ દ્વારા યોજાનાર કેમ્પમાં ડો. ડી.પી. ચિખલીયા તેમજ જૂનાગઢના અન્ય ડોકટરો પોતાની સેવા આપશે. કેમ્પને સફળ બનાવવા સમસ્ત પ્રભાસ પાટણ ભોઈ સમાજના પ્રમુખ રાજેશભાઇ ચાવડા અને સમસ્ત પ્રભાસ પાટણ ભોઇ સમાજ જૂનાગઢના પંચ પ્રમુખ વિશાલભાઇ રાઠોડના માર્ગદર્શનમાં ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો