જૂનાગઢમાં રીક્ષા હડફેટે યુવાનને ગંભીર ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં કાળવાચોકમાં રીક્ષા હડફેટે યુવાનને ઇજા પહોંચી હતી. શહેરનાં કાળવાચોકમાંથી રીવાજભાઇ ઇબ્રાહીમભાઇ અગવાન પસાર થઇ રહયાં હતાં ત્યારે પ્યાગો રીક્ષાનાં ચાલકે બેફિકરાઇ અને ગફલતભરી રીતે ડ્રાઇવીંગ કરી રીવાજભાઇને હડફેટે લઇ ઇજા પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તેને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...