તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ : વંથલી તાલુકાના પ્રજાને લગતા પ્રશ્નોના નિરાકરણ અને પોલીસ-પ્રજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : વંથલી તાલુકાના પ્રજાને લગતા પ્રશ્નોના નિરાકરણ અને પોલીસ-પ્રજા વચ્ચે સમન્વય જળવાય રહે તે માટે વંથલી પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા સૌરભસિંઘના અધ્યક્ષ સ્થાને પટેલ સમાજ ખાતે આગામી તા.27 નાં સાંજે 5:30 કલાકે લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં તમામ આગેવાનો, જ્ઞાતિ આગેવાનો અને લોકોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...