જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં તૃતિય યુવક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં તૃતિય યુવક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર એજ્યુ.ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ માઇમમાં બીજો, મિમિક્રીમાં બીજો, પોસ્ટર મેકિંગમાં બીજો, ક્લેમોડેલીંગ અને કાર્ટુનિગમાં ત્રીજો ક્રમાંક મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિને સંસ્થાના પ્રમુખ ડી.એલ.રામ, લક્ષ્મણ પીઠીયા, પ્રિ.ડો.દેવશી ઝાલા સહિતના સ્ટાફે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...