તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ પુષ્ટીસંસ્કારધામ ત્રિદિવસીય મહોત્સવમાં દ્વિતીય દીને 30 હજારથી વધુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ પુષ્ટીસંસ્કારધામ ત્રિદિવસીય મહોત્સવમાં દ્વિતીય દીને 30 હજારથી વધુ વૈષ્ણવોએ પ્રદર્શનનો લાભ લીધો હતો. 50 હજારથી વધુ ધર્મપ્રેમ જનતાએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સવારે 10 કલાકે ગોસ્વામી પીયુષબાવાએ કન્વીનરો, સ્વયંસેવકોને વિશેષ વચનામૃત અને ફોટો સેશન અર્થે પોતાનું સાનિધ્ય સુખ પ્રદાન કર્યુ હતું. સાંજના 5 કલાકે પુષ્ટીસંસ્કાર પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

તેમાં હરિરાયજી મહાપ્રભુજી કૃત સંસ્કૃત સ્ત્રોત ગોપીજન વલ્લભાષ્ટકમ પર નૃત્ય રજૂ કર્યુ હતું. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા 21 લાખ રૂપિયાનું યોગદાન સ્વમાતાની સ્મૃતિમાં અર્પણ કરવામાં અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો