તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ | સુન્ની બોરવાડ મસ્જીદ પાસે હુઝુર પીરાને પીર રદીઅલ્લાહો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | સુન્ની બોરવાડ મસ્જીદ પાસે હુઝુર પીરાને પીર રદીઅલ્લાહો તઆલા અન્હોની યાદમાં 13 જાન્યુઆરી રવિવારની ઇશાની નમાઝ બાદ રાત્રીના 10 થી 12 સુધી શાનદાર જલ્સો યોજાશે. આ જલ્સામાં જુમ્મા મસ્જીદનાખતીબ મૌલાના અલીમોહંમદ પલેજા,મસ્જીદે રઝાના ખતીબ હાફીઝ મો.સાબીર રઝા, મૌલાના સૈયદ સાજીદ બાપુ વગેરેની ઉપસ્થિતી રહેશે. જલ્સા બાદ આમ ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જલ્સામાં તમામ મુસ્લિમ બિરાદરોને હાજર રહેવા સુન્ની બોરવાડ યંગ ગૃપ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...