તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ : જૂનાગઢમાં 2 જી ઓક્ટોબર ગાંધીજયંતિના રોજ બપોરે 3:30

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢમાં 2 જી ઓક્ટોબર ગાંધીજયંતિના રોજ બપોરે 3:30 થી 5:30 કલાક દરમિયાન પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે શાળા તથા અલુમ્ની એસો.ઓફ એનસીસી કેડેટ્સના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન આર્મીની ભરતી માટેના માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું છે. જેમાં આર્મીના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આર્મીની ભરતીમાં જોડાવ ઇચ્છતા ઉમેદવારોએ આ સેમીનારમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવવા પ્રેમાનંદ વિદ્યા મંદિરનાં માતંગ પુરોહિત દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...