તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ | જૂનાગઢ ત્રિમુર્તિ હોસ્પિટલ ખાતે આગામી તા.23 નાં રોજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ ત્રિમુર્તિ હોસ્પિટલ ખાતે આગામી તા.23 નાં રોજ સવારે 10 થી 2 કલાક દરમિયાન વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં કેન્સરના દરેક તબક્કાની નવી પદ્ધતિથી સારવાર, જન્મજાત અસ્થમા, એલર્જીક અસ્થમા, ચામડીની એલર્જી, ખોરાક ખાવાથી થતી એલર્જી, સાયનીસનો રોગ જેમ કે, એલર્જીક રાઇનાયટીસ વગેરેે રોગોનું વિનામુલ્યે નિદાન કરી આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...