તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ | શહેરના કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે શુક્રવારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | શહેરના કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે શુક્રવારે સત્સંગ સભા યોજાઇ હતી જેમાં જ્ઞાનસ્વરૂપ સ્વામી, ઋષિકેશ સ્વામી, ભકતવત્સલ સ્વામી, વગેરેએ કથા સત્સંગનો લાભ આપ્યો હતો. જયારે શાસ્ત્રી હરિનારાયણ સ્વામીએ સ્વામીનારાયણ મહામંત્રનો માગશર વદી એકાદશીના 217મો પ્રાગ્ટય દિન હોય ફરેણી ખાતે સ્વામીનારાયણ મંત્ર ઉદ્દઘોષ કર્યો હતો તેની કથા કરી હતી. આ તકે 175 કિલોની સામગ્રીનો ભેળ ઉત્સવ યોજાયો હતો જેનો 800થી વધુ હરિભકતોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...