તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | ગરવા ગિરનારની ગોદમાં આવેલ મીનરાજ સંકુલ ખાતે પોષી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ગરવા ગિરનારની ગોદમાં આવેલ મીનરાજ સંકુલ ખાતે પોષી પુનમ નિમિત્તે રાજુભાઇ ભટ્ટ અને નિરૂબેન દવેના સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરાયું હતું. ભાઇ-બહેનના પ્રેમના પ્રતિક સમાન પોષી પુનમના આ પર્વમાં રાજુભાઇ ભટ્ટ, નીરૂબેન દવે દ્વારા ભાઇ-બહેનના હેત રજુ કરતા ગીતોનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ તકે રાજશીભાઇ આંબલીયા,જીવાભાઇ ગોરીયા, પીઆઇ સોનારા અને ભવનાથના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ દાદુભાઇ કનારાએ સૌનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો