તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | આગામી દિવસોમાં ભવનાથ ખાતે મહા શિવરાત્રીનો મેળો યોજાનાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | આગામી દિવસોમાં ભવનાથ ખાતે મહા શિવરાત્રીનો મેળો યોજાનાર છે. ત્યારે મેળાની તૈયારીને લઇને આયોજન કરવા અંગે મનપાના અધિકારી, શાખા અધિકારીઓની એક બેઠક ભવનાથમાં યોજાઇ હતી. કમિશ્નર તુષાર સુમેરાના માર્ગદર્શનમાં યોજાયેલ બેઠકમાં ડીએમસી જગદિશ લીખીયા, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ટેક્ષ પ્રફુલ કનેરીયા, દબાણ અધિકારી ભરત ડોડીયા, વોટર વર્કસ ઇજનેર હાજાભાઇ ચુડાસમા, બાંધકામ ઇજનેર રાજુભાઇ કુછડીયા વગેરેની ઉપસ્થિતી રહી હતી. ખાસ કરીને મેળા દરમિયાન પ્લોટ ફાળવણી, સફાઇ, પીવાનું પાણી, લાઇટ વગેરેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો