તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ : શહેરના ખામધ્રોળ રોડ પર આવેલ ડો. સુભાષ એકેડેમી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : શહેરના ખામધ્રોળ રોડ પર આવેલ ડો. સુભાષ એકેડેમી ખાતે ઝોન કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. આ કલા મહાકુંભમાં 300થી વધુ છાત્રોઅે ભાગ લઇ પોતાનું કૌવત બતાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જવાહરભાઇ ચાવડાના માર્ગદર્શનમાં ડો. સુભાષ એકેડેમીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો