તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢ ખોડિયાર મહિલા મંડળ દ્વાા મકરસંક્રાતિને અનુલક્ષીને કાર્યક્રમનું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ ખોડિયાર મહિલા મંડળ દ્વાા મકરસંક્રાતિને અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બહેનો માટે અનોખી એવી મમરાની વેણી બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અલ્પાબેન, જીજ્ઞાબેન, મીનાબેન, દિવ્યાબેન વિજેતા થયા હતાં. મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં રમાબેન, તેજસબેન, જયશ્રીબેન, કિરણબેન વિજેતા થયા હતાં. બંને સ્પર્ધાના ઇનામો રેખાબેન સ્વાદીયા તરફથી અાપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં રોશનીબેન ઘુચલાનું વિશેષ સ્વાગત કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રવિણાબેન વાઘેલા, મંત્રી કુમુદબેન ઠાકર અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો