તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢ શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદજી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદજી જયંતિ, રાષ્ટ્રીય યુવાદિન નિમિતે ધો.5 થી 8ના વિદ્યાર્થીના શારીરિક, માનસિક, બૌધિક ગુણોના વિકાસ અર્થે રમતોત્સવ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 થી 11 વાગ્યા સુધી ખોડલ ફાર્મ ખાતે 15થી વધુ સ્કુલોના વિદ્યાર્થીઓ વચ્ચે વીલ રેસ, કોથળા દોડ, બ્રોડજંપ, ચિતા લંગડી, ફાળકુદ સહિતની રમતો રમાડવામાં આવી હતી. તેમાંથી 40 વિદ્યાર્થીઓ પ્રથમ આવતા સર્ટીફીકેટ, નોટબુક, પેન્સિલ સહિત આપી સન્માનિત કરાયા હતા. આ રમતોન્સવને સફળ બનાવવા તમામને સંયોજક ભરતભાઇ વૈષ્ણવે આભાર વ્યક્ત કર્યો હતો તેમ હેમાલસિંહ ઠાકોર અને શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો