તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢ વાલ્મિકી સમાજ દ્વારા નાગરીક સંશોધન કાયદો(સીએએ)ના સમર્થનમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ વાલ્મિકી સમાજ દ્વારા નાગરીક સંશોધન કાયદો(સીએએ)ના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અને જૂનાગઢ પ્રભારી ગોરધનભાઇ ઝડફીયાની આગેવાનીમાં વોર્ડ નં.9 વાલ્મિકી નગર, વાલ્મિકી ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હિમાંશુ પંડ્યા, પુનિત શર્મા, મોહનભાઇ પરમાર, એભાભાઇ કટારા, લલીતભાઇ સુવાગીયા, અતુલભાઇ ઘોડાસરા, મનનભાઇ અભાણી, સંજયભાઇ મણવર, કમલભાઇ ચુડાસમા, દિનેશભાઇ ચુડાસમા, પ્રદિપભાઇ જેઠવા, વિજયભાઇ, મુકેશભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો