તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ| શહેરની વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં બોર્ડની પરિક્ષા માટે માર્ગદર્શન સેમિનાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| શહેરની વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં બોર્ડની પરિક્ષા માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સંસ્થાના ડાયરેકટર ડો. કુલદિપસિંહ સિસોદીયાના નેતૃત્વ અને પ્રિન્સિપાલ મહેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શનમાં યોજાયેલ સેમિનારમાં બબ્બે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બલદેવપરી ગોસ્વામીએ વકતવ્ય આપ્યું હતું. તેમણે બોર્ડની પરિક્ષાનો હાઉ દૂર કેવી રીતે કરવો, પરિક્ષાનું નવું પરીરૂપ કેવું હશે, સુંદર સફળતા, પ્રશંસનીય સફળતા, ગૌરવવંતી પ્રશંસા કેવી રીતે મળે તે અંગે છાત્રોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો