તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | આયુષ મંત્રાલય સંચાલીત રાજ્યના જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | આયુષ મંત્રાલય સંચાલીત રાજ્યના જૂનાગઢ ખાતે સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલમાં સ્ત્રી રોગ અને પ્રસુતિ તંત્ર દ્વારા મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સ્ત્રી રોગ અને પ્રસુતિ તંત્ર વિભાગના વિભાગધ્યક્ષ પ્રો.ડો.નીપા જારસાણીયા, યોગ નિષ્ણાંત ડો.પુજા ભુવા અને ડો.સોનલ પારવાણીએ વિશેષ ઉંમરની સ્ત્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. ડો.નીપા જારસાણીયાએ ફાઇટો-ઇસ્ટ્રોજનનું જ્ઞાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મીનોપોઝના સમયે ચિકિત્સાના રૂપમાં ફાઇટો ઇસ્ટ્રોજન અમૃત સમાન કાર્ય કરે છે અને યોગની સાથે પ્રાણાયામ કરવાથી આ બધા જ રોગોમાં એ એક સંતુલીત ચિકિત્સા પ્રમાણિત થઇ છે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો