જૂનાગઢ ચારો વેચવા મુદ્દે યુવાનને મારમાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરમાં ચારો વેચવાના મનદુ:ખમાં યુવાનને ઢીકા-પાટુ અને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અકબર ઇકબાલશા બાનવાનો દિકરો રહીશા ચારો વેચતો હતો તે દરમિયાન મુનાફશા, જાફરશાઅે ગાળો બોલી રહીશાને ઢીકા-પાટુ તેમજ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ બનાવા અંગે અકબરશાએ બન્ને આરોપીઓ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...