તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ જિ.પં. કારોબારી ચેરમેન ભાજપમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીનાં ચેરમેન ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓએ માણાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની આગેવાનીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીનાં ચેરમેન લાલજી ડોબરીયા આજે ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓ માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનાં ભાજપનાં ઉમેદવાર અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...