તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરનીપટેલ કેળવણી મંડળ બી.એડ્ કોલેજનું 100 ટકા પરિણામ આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બી.એડ્ સેમ-3ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ પટેલ કેળવણી મંડળ સંચાલિત પટેલ કેળવણી મંડળ બી.એડ્ કોલેજનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ સિધ્ધી બદલ સંસ્થાના પ્રમુખ મોહનભાઇ પટેલ, કોલેજ ઇન્ચાર્જ મનસુખભાઇ દેકિવાડીયા, ડાયરેક્ટર ડો.પ્રફુલ કાંજીયા દ્વારા કોલેજના પ્રિન્સીપાલ ડો.અલ્કેશ વાછાણી, સમગ્ર સ્ટાફ અને વિદ્યાથીઓને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો