તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | બગડુ ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | બગડુ ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક હાઇસ્કુલને 50 વર્ષ પુર્ણ થતાં શાળામાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. તેમને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ તકે ગોરધનભાઇ ડોબરીયા, કાળાભાઇ ડોબરીયા, લાલજીભાઇ ડોબરીયા, યોગેશભાઇ ડોબરીયા, ધીરજલાલ વેકરીયા, મિતેષભાઇ મકવાણા, એલ.બી.પટોળીયા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો