તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ | બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા આર. જે. કનેરીયા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાની દિકરીઓ માટે તાલીમ અને સંવેદનશીલતા અભિમુખતા અંગેની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા હેલ્પલાઇન, મહિલા માટે ઘરેલું હિંસા અધિનીયમ 2004, વ્હાલી દિકરી યોજના, વુમન સેફટી એન્ડ લાઇફ મોટીવેશન વિશે દિકરીઓને માહિતી આપવામાં આવી હતી. આ તકે પ્રિન્સીપાલ ગિરીશભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા મહિલા જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શનમાં સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો