તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ |અખિલ ભારતીય વિદ્યાર્થી પરીસદ દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ખાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |અખિલ ભારતીય વિદ્યાર્થી પરીસદ દ્વારા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ખાતે સ્વામિવિવેકાનંદ જયંતિ નિમિત્તે યુવા શક્તિ પરા શક્તિ અને રાષ્ટ્ર વિકાસમા યુવાધનનો ફાળો વિષય પર વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના વકતવ્યનુ આયોજન કરાયુ હતુ. જેમા ડો.મયંક સોની, યુનિ.ના ઇ.સી.મેમ્બર, યુનિ.ના અનુસ્નાતક ભવનોના અધ્યક્ષ તથા એબીવીપીના પ્રો.અજય ટીટા, પ્રો.સુરેશ, માર્કંડદવે, જયદિપ જેઠવા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...