તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા મહિલા દિનની ઉજવણી કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ અખિલ હિન્દ મહિલા પરીષદ અને એપ્રોપ્રીએટ ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની આગામી તા.14ના રોજ સાંજે 5 કલાકે પુષ્પા મહેતા હોલ ખાતે ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો અંગેનું રૂપક સરોજબેન ઠાકર દ્વારા રજુ કરવામાં આવશે. તેમજ દેશની મહાન નારીઓને ફરી બધાના સ્મૃતિપટ પર લાવવા ગેમ રમાડવામાં આવશે. આ ઉપરાંત પ્રચેતાબેન વોરા, પૂર્વિબેન સાદરાણી દ્વારા મહિલાઓના વિચારોની ગોષ્ઠી રાખવામાં આવેલ હોવાનું પ્રમુખ સાધનાબેન નિર્મણ અને ચંદનબેન રાવળે જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો