તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ | જૂનાગઢ ખાતે દર મહિનાના બીજા રવિવારે આલડે હેલ્થકેર,

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ ખાતે દર મહિનાના બીજા રવિવારે આલડે હેલ્થકેર, રાજકોટ દ્વારા સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાય છે. જે અંતર્ગત આવતીકાલ તા.12 નાં રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન જન્મના 6 દિવસથી 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામુલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન અવધુત આયુર્વેદિક સ્ટોર, પ્રિઝમ કોમ્પલેક્ષ ખાતે કરાયું છે. સુવર્ણપ્રાશ સંપુર્ણ આયુર્વેદિક ઔષધી છે, જેનાથી બાળકોની યાદશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો