તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગિરનાર શિવરાત્રી કુંભમેળાના પ્રારંભ પૂર્વે સંતોની નગર પ્રવેશ યાત્રા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગિરનાર શિવરાત્રી કુંભમેળાના પ્રારંભ પૂર્વે સંતોની નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી. જોકે પહેલા ભૂતનાથ મહાદેવ મંદિરથી યાત્રા યોજાવાની હતી પરંતુ પુલવામાં થયેલા આતંકી હુમલામાં જે જવાનો શહીદ થયા છે તેના માનમાં નગર પ્રવેશ યાત્રાનો રૂટ પણ ટૂંકાવી દેવાનું નક્કી કરાયું હતું. 26 ફેબ્રુઆરી સાંજના 6 વાગ્યેથી મુચકુંદ ગુફા પાસેથી સંતોની નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી. યાત્રાના રૂટમાં ફર્યા બાદ ભવનાથ જૂના અખાડા ખાતે નગર પ્રવેશ યાત્રા સંપન્ન થઇ હતી. આજે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો વિધીવત પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો