તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જયઅંબે હોસ્પિટલ ચાંપરડા ખાતે વિનામૂલ્યે એક્યુપંચર કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જયઅંબે હોસ્પિટલ બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે એક્યુપંચર મેડિકલ ટ્રીટમેન્ટ કેમ્પનુ આયોજન આગામી તા.ર8 થી તા.8 ફેબ્રુઆરી દરમિયાન સવારે 9 થી 12:30 અને બપોરે 2 થી 5 કલાક તેમજ શનિવારે સવારે 9 થી ર કલાક દરમિયાન કરવામા આવ્યુ છે. આ કેમ્પમા લંડનના નિષ્ણાંતો દ્વારા સેવા આપવામા આવશે. ત્યારે જરૂરીયાતમંદોએ આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...