તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહિલા પરીષદ શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે મહિલાઓને લગતી ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી જેમાં 28 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 70 વર્ષની વય ધરાવતા અને અનેક રમતોમાં સુવર્ણ, કાસ્ય અને ચાંદી પદક મેળવેલ રમાબેન ઘોડાસરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ફાગણના ગીતો અને અલ્પાહાર સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
અન્ય સમાચારો પણ છે...