તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એર સ્ટ્રાઇકને પગલે જિલ્લામાં પેટ્રોલીંગ વધારવા સુચના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાં પોલીસ કંટ્રોલ દ્વારા ગુજરાતભરનાં તમામ પોલીસ કંટ્રોલને એલર્ટની સુચના જારી કરાઇ છે. જેમાં પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તેની તાકીદ કરાઇ છે. આ માટે તમામ નાકા, ચેક પોઇન્ટો, ચેક પોસ્ટો તાત્કાલિક કાર્યરત કરી કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો જરૂરી પગલાં લેવા જણાવાયું છે. તો સાથે દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા, આર્મી, બીએસએફ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી ઘુસણખોરી અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિ ન થાય તે માટે કાર્યવાહી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો