તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તરબુચ પર સ્ટિકર લગાડી મતદાર જાગૃત્તિનો નવતર પ્રયોગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | 23 એપ્રિલે થનાર મતદાનમાં વધુને વધુ નાગરિકો જોડાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન હાલ ઉનાળાની ઋતુમાં આકરી ગરમીથી રક્ષણ મેળવવા લોકો તરબુચની ખરીદી કરતા હોય છે. ત્યારે હાજીયાણી બાગ ખાતે તરબુચ પર મતદાનની તારીખના સ્ટિકર લગાવી મતદાર જાગૃત્તિનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હોવાનું ચૂંટણી મામલતદાર સી.જી.વાડોદરિયાએ જણાવ્યું છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...