તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોંદરડા ગામમાં યુવાનને ચાર શખ્સે માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં સોંદરડા ગામે યુવાનને ચાર શખ્સે માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કેશોદનાં સોંદરડા ગામે રહેતા ધનસુખ મહેન્દ્રભાઇ ચાવડાને અગાઉની માથાકુટનાં મનદુ:ખમાં કલ્પેશ કોળી, જીતેન્દ્ર અમૃત પટેલ, હરેશ કોળી અને અજય માલદે કોળીએ ઢીકાપાટુ, પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી નાયબ પોલીસ અધિકારી ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...