તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં દારૂ ઢીંચી લથડીયાં ખાતા 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પીય લથડીયા ખાતા 4 શખ્સોને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. જૂનાગઢ શહેરના ગણેશ નગરમાંથી દીપક બચુ મકવાણા, ધના બચુ મકવાણા તેમજ મેંદરડા બસ સ્ટેશન પાસેથી ભરત જાદવ ચાંદેગરા અને બિલખામાં પરસોતમ ઉર્ફે હકો ધીરૂ પરમાર દારૂ પીય જાહેરમાં લથડીયા ખાતો હોય જેથી પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...