તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેમ્બર ચૂંટણીમાં 84 ફોર્મ ભરાયાં, કમિટીએ 3 રદ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીની ચૂંટણી માટે કુલ 84 ફોર્મ ભરાયા હતા જેમાંથી 3 ફોર્મ અમાન્ય ઠેરવાયાનું ચૂંટણી સમિતિએ જાહેર કર્યું છે.

24 સભ્યોની કારોબારી સમિતિની ચૂંટણી માટે સીધા 81 ઉમેદવારો જંગમાં પડ્યા છે. જો કે ફોર્મ પરત ખેંચવાની તારીખ 8મી છે હવે બે જ દિવસ વધ્યા છે તો મેદાન છોડીને ક્યા ઉમેદવાર ભાગશે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...