તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાગવત કથામાં ખુદ આયોજક કલાકારે ડાયરામાં ભજનની રમઝટ બોલાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : શહેરના વાંઝાવાડ સ્થિત ખરડેશ્વર વાડી ખાતે હિતેશભાઇ જોશી અને ગુજરાતી લોકગાયીકા મધુબેન જોશીના યજમાન પદે શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ યોજાઇ રહેલ છે. કથામાં વ્યાસપીઠ પર બિરાજી શાસ્ત્રી વિપુલકૃષ્ણજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. દરમિયાન કથામાં રાત્રે લોકડાયરો યોજાયો હતો. લોકડાયરામાં વિક્રમ ગઢવી, રમેશ પરમાર, ઉષાબેન સોલંકી, મુકેશ બારોટ અને ભાગવત સપ્તાહના યજમાન અને લોક ગાયક મધુબેન જોશીએ ભજનની રમઝટ બોલાવી હતી. આ તકે ઢોલકના બેતાજ બાદશાહ હાજી રમકડાએ પણ પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...