તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકીઓને જડબાતોડ જવાબ અપાતા જૂનાગઢમાં જશ્ન મનાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુલવામાં આતંકીઓએ કરેલા હુમલામાં દેશના વિર જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને જવાબી કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. દરમિયાન ભારતીય સેનાએ ગત રાત્રીના આતંકીઓની છાવણીઓ પર મોટો હવાઇ હુમલો કરી આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આખરે ભારતીય સૈન્યએ જવાબી કાર્યવાહી કરી આતંકીઓના આકાઓને જડબાતોડ જવાબ દેતા સમગ્ર દેશના લોકોમાં જશ્ન જેવો માહોલ સર્જાયો છે.

દરમિયાન શહેરના શહીદ પાર્ક ખાતે સાંજના 4 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના કાર્યકરો એકઠા થયા હતા અને ભવ્ય આતશબાજી કરી, ચોકલેટ આપી ઉપસ્થિત લોકોના મોં મીઠા કરાવી જશ્ન મનાવવામાં આવ્યો હતો.

ભવ્ય આતશબાજી, ચોકલેટ આપી જશ્ન મનાવામાં આવ્યો. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો