તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં તંત્ર રસ્તામાંથી રેંકડીઓ હટાવે પણ કાર નજરે નથી ચઢતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં શહેરમાં ટ્રાફિક અડચણરૂપ રેકડી ધારકો સામે પગલા લેવામાં આવે છે તેમજ મનપા દબાણ શાખા દ્વારા શહેરમાંથી ગેરકાયદેસર દબાણ હટાવામાં આવે છે પરંતુ શહેરના વિવિધ રસ્તા પર કાર પાર્કિંગ કરી દેવામાં આવે છે જેને લઇને ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે તેમ છતાં પણ તંત્ર નાના ધંધાર્થીઓ સામે જ પગલા લઇ રહી છે જ્યારે રસ્તા પર પાર્ક કરેલી કાર ચાલકો સામે કોઇ પગલા લેવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...