તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં કાર ચાલકે સ્કુટરને ઠોકર મારતા યુવાનને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના મજેવડી ચોકી થી સુભાષ એકેડેમી વચ્ચેના રોડ પર કાર ચાલકે સ્કુટરને ઠોકર મારતા સાળો-બનેવી ફંગોળા હતા અને તેમના સાળાને ઇજા પહોંચી હતી. કડીયાવાડ વિસ્તારમાં રહેતા સુરેશભાઇ મારૂ અને તેમનો સાળો બન્ને સ્કુટર લઇ મજેવડી ચોકી થી સુભાષ એકેડેમી વચ્ચેના રોડ પર જઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે સ્કુટરને ઠોકર મારતા સુરેશભાઇના સાળાને ઇજા પહોંચી હતી. અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો