તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં અનામ સોશ્યલ ગ્રુપ દ્વારા વિવિધ રોગનો નિદાન કેમ્પ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ ખાતે આગામી તા.14 નાં રોજ જે દર્દીઓને ઓપરેશન કરવા છતાં ખાલી, ઝણઝણાટી, દુ:ખાવો થતો હોય તેવા દર્દીઓ માટે મફત નિદાન કેમ્પનું આયજન કરાયું. અહિં સાઇટીકા, ચિકનગુનિયા, દુ:ખાવો, વા, સંધિવા, ખાલી ચડવી, ધ્રુજારી, પ્રોસ્ટેટ, પથારીમાં પેશાબ થવો, પથરી, નિ:સંતાનપણુ જેવા અનેક રોગોનું વિનામુલ્યે નિદાન કરી આપવામાં આવશે. જેનો જરૂરીયાતમંદોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...