તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર ગ્રાન્ટ આપતી જાય મનપા રોડ રિપેર પાછળ વાપરતી જાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં દિવાળી બાદ રોડના રિપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. અા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે ફરી એ જ રોડ રિપેર કરવા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો હોય લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ રોડ રિપેર માટે ફરી ગ્રાન્ટ વાપરવામાં આવી રહી છે જેથી લોકોમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, સરકાર ગ્રાન્ટ આપતી જાય અને મનપા રોડ રિપેર પાછળ વાપરતી જાય. દિવાળી બાદ રિપેર કરેલા રોડમાં ફરી ગાબડા પડી ગયા છે ત્યારે એજન્સીએ કરેલું કામ અને મનપાના ઇજનેરોએ કરેલું ઇન્સ્પેકશન બન્ને તરફ શંકાની સોઇ તંકાઇ રહી છે. રોડ રિપેરીંગ માટે ગ્રાન્ટના થતા ખર્ચથી તંત્રમાં આવડતનો અભાવ છે કે પછી આંખ મિચામણાં છે? તેવો સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો