તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાનો ભય કેવી રીતે દૂર કરવો ? બોર્ડના છાત્રોને અપાયું માર્ગદર્શન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોર્ડની પરીક્ષાના દિવસો ન જીક આવી રહ્યા છે. આ પરીક્ષાને લઇને છાત્રોના મનમાં કાલ્પનિક ભય હોય છે. ત્યારે આ ભયને દૂર કરવા માટે જૂનાગઢમાં એન્જોય એકઝામ નામે કાર્યક્રમ યોજાયો હતો. શહેરની કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બોર્ડના છાત્રો અને તેમના વાલીઓને મોટીવેશનલ સ્પિકર પાર્થ કોટેચાએ સંબોધન કરી પરીક્ષાના ભયને દૂર કરવા સફળ પ્રયાસ કર્યો હતો. પાર્થ કોટેચાએ પરીક્ષા વખતે છાત્રો અને વાલીઓએ કેવી રીતે આયોજન કરવું, પરીક્ષાના પ્રેશર વચ્ચે કઇ રીતે સ્વસ્થ રહેવું,જે પણ પરિણામ આવે તેને સ્વિકારી કઇ રીતે આગળ વધવું તે અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમ બદલ સંસ્થાના વડા ડો.પી.વી. પટેલ અને ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મોટીવેશન સ્પિકર, છાત્રો અને વાલીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો