તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે હેલ્પલાઇન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક દ્વારા યોજાનારી બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે. આગામી તા.7 માર્ચના યોજાનારી બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં ભય જોવા મળતો હોય છે. ધો.10 અને 12ની પરીક્ષાની તારીખ નજીક હોવાથી વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નો મુંજવતા હોય છે. સાથો સાથ તેમના વાલીઓને પણ પોતાના સંતાનોની ચિંતા રહેતી હોય છે. તેમજ વિદ્યાર્થીઓનો સમય ન બગડે તથા બહાર પણ ન જવું પડે તેમજ ઘરબેઠા જ તેમની સમસ્યાનું નિરાકરણ માટે જૂનાગઢ સ્પાર્ક ગૃપ દ્વારા 90816 00013 ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. આ નંબર પર સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી માર્ગદર્શન આપવામાં આવશે તેમ પ્રમુખ રાહુલભાઇ ચોચાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો