તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢની મહિલાઓ દ્વારા ભૂતનાથ મંદિરમાં હનુમાન ચાલીસાનંુ અનુષ્ઠાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ માતૃ શક્તિ-દુર્ગાવાહીની દ્વારા ભુતનાથ મંદિર ખાતે હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. જેમાં માતૃ શક્તિ અને દુર્ગાવાહિનીના સયોજિકા ડો.જાગૃતિબેન જાદવ, ઇન્દુબેન ગોહેલ, જીજ્ઞાબેન ચોટલીયા, જુહીબેન જોષી તેમજ સહસયોજિકા અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...