તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાનબાગ ગુરૂકુળમાં 250 સંતોને જીવન કેવું હોવું જોઇએ તે અંગે અપાયું માર્ગદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |રાજકોટ ગુરૂકુળની શાખા સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ જૂનાગઢ ખાતે ગુરૂ મહારાજના સાનિધ્યે 25 ફેબ્રુઆરીથી ધર્મજીવન સંત શિબીરનો મંગલ પ્રારંભ થયો છે. ગુરૂકુળના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલ શિબીરમાં ઉપસ્થિત 250 જેટલા સંતોને સાધુ જીવન કેવું હોવું જોઇએ એ અંગે વરિષ્ઠ સંતોએ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો