તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

70 ટકાથી વધુ શારિરીક ક્ષતિવાળા 84 દિવ્યાંગોએ કરી ગિરનાર યાત્રા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૈન સંપ્રદાયનાં 70 ટકાથી વધુ શારિરીક ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને ગિરનારની યાત્રા કરાવવા માટે 17 દાતાઓએ બિડું ઝડપ્યું હતું. જે મુજબ આજે વહેલી પરોઢિયે ચાર વાગ્યાથી દેશમાં જુદા-જુદા સ્થળોએથી આવેલા 84 દિવ્યાંગો અને તેમના પરિવારજનોને વિનામુલ્યે ડોળીમાં બેસાડી ગિરનાર પર્વતની યાત્રા કરાવાઇ હતી. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...