તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ જિલ્લાનાં કાથરોટામાં ફુલડોલ ઉત્સવની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે વૈષ્ણવ હવેલીમાં ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અને રંગીન પર્વ નિમિત્તે ઠાકોરજીના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટ્યા હતા અને ઠાકોરજીને ખેલાવ્યા બાદ ગોપીઓ અને નાના બાળકોએ અબીલ ગુલાલ, કેશુડાથી પ્રાચીન હોલી રમી આનંદ માણ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો