તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો |માવઠાના કારણે વાતાવરણમાં પલટો થતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો |માવઠાના કારણે વાતાવરણમાં પલટો થતા તાપમાનનો પારો પણ ગગડ્યો હતો અને મહત્તમ તાપમાન કે જે રવિવારે 30.5 હતુ તે સોમવાર 25.9 નોંધાયું હતુ઼ આમ મહત્તમ તાપમાનમાં ચાર ડીગ્રીથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આગામી દિવસો માં ઠંડીમાં વધારો થશે સાથે કૃષિના હવામાન વિભાગે જણાવ્યા મુજબ આજે મકરસંક્રતિના દિવસે પણ જૂનાગઢ જિલ્લામાં માવઠું થવા ની શકયતા દર્શાવી છે. જોકે ઠંડીમાં તો વધારો થશે જ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો