તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાના નામથી રોડ બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાના નામથી રોડનું નામકરણ વિધિ મનપા દ્વારા કરવામાં આવનાર હોવાથી તા.25 ફેબ્રુઆરીને સાંજના 6 કલાકે ઝાંઝરડા ચોકડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અધ્યક્ષ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, રોડ નામકરણ વિધી શેરનાથબાપુ તથા ભારતીબાપુના હસ્તે અને મુખ્ય અતિથી તરીકે શશીકાન્તભાઇ ભીમાણી હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો