તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રી મહોત્સવમાં 12 વાગ્યા બાદ સ્પિકર બંધ કરવા ફરમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી તા.29 થી માં જગદંબાના નવલા નોરતાની શરૂઆત થઇ રહી છે. જેને લઇને તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે દસ દિવસ ચાલનારા આ મહોત્સવ દરમિયાન સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી સંપન્ન થાય તે માટે ચુસ્ત અને સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત રાત્રીના 12 વાગ્યા બાદ લાઉડ સ્પિકર બંધ કરવા ફરમાન જારી કરાયું છે. સમય મર્યાદા બાદ સ્પિકરના ઉપયોગ સંબંધે આવતી ફરિયાદ નિવારણ માટે નિયુક્ત કરવામાં આવેલ અધિકારીઓને ફરીયાદ કરી શકાશે.

રાત્રે 12 વાગ્યા બાદ સ્પિકર ચાલુ હોય તો અહીં ફરિયાદ કરી શકાશે
કે.એમ.ગૌસ્વામી, એ.ડિવિઝન : પીએસઓ 02852655778

આર.બી.સોલંકી, બી.ડિવિઝન : પીએસઓ 02852653322

જે.બી.કરમુર, સી.ડિવિઝન : પીએસઓ 02852673544

ધોકડીયા, ભવનાથ પોલીસ સ્ટેશન : પીએસઓ 02852653277

જે.પી.ગોસાઇ, તાલુકા પોલીસ સ્ટેશન : પીએસઓ 02852661666

જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ : 02852630603, 2632373, 100

અન્ય સમાચારો પણ છે...