તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ રામનવમી શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહની-માતૃશક્તિ ટીમે પ્રથમ સ્વાગત કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢમાં રામનવમી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરની દુર્ગાવાહીની તેમજ માતૃશક્તિ ટીમે શોભાયાત્રાનું ઉપરકોટ પાસે જ પ્રથમ પુષ્પોથી ભાવભેર સ્વાગત કરી આરતી કરી હતી. આ તકે બીનાબેન ટાકોદ્રા, આરતીબેન કુબાવત, ભાવનાબેન જોશી, જુહીબેન જોશી, ભાવનાબેન કુબાવત, હાર્દિકાબેન નિમાવત, નમ્રતાબેન ભટ્ટ સહિતનાં બહેનો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...