ધરતીમાતાએ પીળા ફૂલની ચાદર ઓઢી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | ઉનાળાના પ્રારંભે ખેતરમાં પાણી ઓછા થઇ ગયા છે ત્યારે ઓછા પાણીમાં ખાસ કરીને ખેડૂતો કાં તો ઘાસચારો અથવા તો શાકભાજીનુ વાવેતર કરે છે. ત્યારે ધંધુસર રોડ ઉપર આવેલા ખેડૂતે પોતાની જમીનમાં ગલકાનુ વાવેતર કર્યું છે. ત્યારે ગલકાના પીળા કલરના ફુલ વેલા ઉપર ખીલ્યા છે. આ દ્રશ્ય જોતા એવુ લાગે કે ધરતીમાતાએ જાણે પીળા ફુલોની ચાદર ઓઢી છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...